તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:ભરણ-પોષણની રકમ ન ચુકવતા પતિને સજા ફટકારી

વેરાવળ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જેલ હવાલે કર્યો

વેરાવળના પ્રભાસ પાટણના રહેવાસીએ ભરણ-પોશણની અરજી કરી હતી. જે બાબતે કોર્ટે પતિને ભરણ-પોષણની રકમ જમાં કરવવા આદેશ કર્યો હતો. પરંતુ પતિ દ્વારા રકમ જમા ન કરાવતા કોર્ટે સજા ફટકારી છે.

પ્રભાસ પાટણના હમીદાબેન વા./ઓ. અલી અબ્બાસ એમન જમાલ અને સીદીભાઈ નુ૨ભાઈએના દીકરીએ તેના પતિ અલી અબ્બાસ સામે ભરણ–પોષણની અરજી કરી હતી. જેમાં નામદાર અદાલતે ભ૨ણ–પોષણનો હુકમ કર્યો હોવા છતાં પતિએ ૨કમ નામદાર કોર્ટેમાં જમા કરાવી ન હતી. આ બાબાતે એડવોકેટ બી. એમ. પુરોહિત તથા હરેશ વી. જેઠવાની રજુઆતો ઘ્યાને લઈ અલી અબ્બાસ એમન, રહે. પ્રભાસ પાટણ વાળાને કુલ 655 દિવસની સજાનો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...