ગુજરાતની તારાજીની તસવીરો:વિનાશક વાવાઝોડાથી જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર, અનેક વૃક્ષો ધરાશાયી, વૃક્ષો પડતાં કારનો કચ્ચરઘાણ

ઉનાએક વર્ષ પહેલા
અમરેલીમાં કાચા મકાનની આખી છત જ ધરાશાયી થઈ.
  • સૌરાષ્ટ્રમાં ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી

તાઉ-તે વાવાઝોડું ગત રોજ રાતે ઉના પાસે ગુજરાતના કિનારે ત્રાટક્યું હતું. આ સાથે જ વાવાઝોડાના કારણે જ્યાં જુઓ ત્યાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. મોટા ભાગના રસ્તાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડવાને કારણે ઘણા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. અત્યાર સુધીમાં જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડું ટકરાયા બાદ સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

તસવીરોમાં જુઓ વાવાઝોડાએ કેવી તબાહી મચાવી?

સુરતના ડુમસ દરિયા કિનારે લારી ઉંઘી પાડી દીધી.
સુરતના ડુમસ દરિયા કિનારે લારી ઉંઘી પાડી દીધી.
ભાવનગરના મહુવામાં રાત્રે પવનના કારણે પેટ્રોલ પંપના પતરા ઉડ્યા.
ભાવનગરના મહુવામાં રાત્રે પવનના કારણે પેટ્રોલ પંપના પતરા ઉડ્યા.
ઉનામાં કાર પર હોર્ડિંગ્સ પડ્યું.
ઉનામાં કાર પર હોર્ડિંગ્સ પડ્યું.
સુરતના ચોક બજાર સોપારીવાળાની ગલીમાં આવેલા રૂમાની મંજિલના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો.
સુરતના ચોક બજાર સોપારીવાળાની ગલીમાં આવેલા રૂમાની મંજિલના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો.
ઉનામાં રસ્તાઓ પર ભારે પવનને કારણે ચીજવસ્તુઓ આવી ગઈ.
ઉનામાં રસ્તાઓ પર ભારે પવનને કારણે ચીજવસ્તુઓ આવી ગઈ.
સુરતમાં વૃક્ષ રિક્ષા પર પડ્યું.
સુરતમાં વૃક્ષ રિક્ષા પર પડ્યું.
ઉનામાં કાર પર વૃક્ષ પડતાં કચ્ચરઘાણ થયો.
ઉનામાં કાર પર વૃક્ષ પડતાં કચ્ચરઘાણ થયો.
જેતપુરના કાગવડ પાસે આવેલ વોટર પાર્કમાં પતરા ઉડ્યા.
જેતપુરના કાગવડ પાસે આવેલ વોટર પાર્કમાં પતરા ઉડ્યા.
ઉનામાં વીજપોલ ધરાશાયી થયો.
ઉનામાં વીજપોલ ધરાશાયી થયો.
ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને ભોર નુકસાન.
ભારે પવન સાથે વરસાદથી કેરીના પાકને ભોર નુકસાન.
ઉના શહેરમાં ઈલેક્ટ્રિક ટીસી તૂટી પડ્યું.
ઉના શહેરમાં ઈલેક્ટ્રિક ટીસી તૂટી પડ્યું.
નવસારીમાં લોખંડના હોર્ડિંગ્સ વાળી નાખ્યા.
નવસારીમાં લોખંડના હોર્ડિંગ્સ વાળી નાખ્યા.
ઉનામાં કોમ્પ્લેક્સનાં પતરાં કાર પર પડ્યાં.
ઉનામાં કોમ્પ્લેક્સનાં પતરાં કાર પર પડ્યાં.
ઉનામાં મહાકાય વૃક્ષ ટ્રેક્ટર પર પડ્યું.
ઉનામાં મહાકાય વૃક્ષ ટ્રેક્ટર પર પડ્યું.
ઉનામાં કોમ્પ્લેક્ષનો કાળમાળ નીચે પડ્યો.
ઉનામાં કોમ્પ્લેક્ષનો કાળમાળ નીચે પડ્યો.
ગીર-ગઢડા રોડ પરની પોલીસચોકીને નુકસાન.
ગીર-ગઢડા રોડ પરની પોલીસચોકીને નુકસાન.
ભાવનગરમાં એકસાથે 5થી 7 વૃક્ષો પડતાં રસ્તો બંધ.
ભાવનગરમાં એકસાથે 5થી 7 વૃક્ષો પડતાં રસ્તો બંધ.
નવસારીમાં રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી.
નવસારીમાં રસ્તા પર પડેલા વૃક્ષને હટાવવાની કામગીરી.
ઉનામાં વૃક્ષ પડતાં લક્ઝુરિયસ કારનો કચ્ચરઘાણ થયો.
ઉનામાં વૃક્ષ પડતાં લક્ઝુરિયસ કારનો કચ્ચરઘાણ થયો.