તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોપાડા પૂજન:ધનતેરસે સોમનાથનાં ફોટોગ્રાફરોએ કર્યું કેમેરા પુજન

વેરાવળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘનતરેસ-દિવાળી પર્વે ચોપડા પૂજનની પરંપરા છે. ગીર સોમનાથ જીલ્લાના વેરાવળમાં ફોટોગ્રાફી વ્યવસાય સાથે જોડાયેલા ફોટોગ્રાફરોએ પોતાના સ્ટુડીયોના ચોપાડા પૂજનની સાથે સામુહિક કેમેરા પૂજન કરવાની નવી પહેલ કરી છે.

જેના ભાગરૂપે આજે ઘનતેરસના શુભદિને વેરાવળમાં સ્ટુડીયો વ્યવસાય સાથે જોડાયેલા તમામ ફોટો ગ્રાફરોએ બંદર રોડ પર સિઘ્ઘી સ્ટુડીયો ખાતે એકત્ર થઇ સામુહિક ચોપાડા સાથે કેમેરાનું પુજન કર્યુ હતુ. જેમાં તમામના કેમેરા-વિડીયોનું પુજન કરી કોરોનાના કારણે મંદીમાં સપડાયેલ ફોટોગ્રાફી વ્યવસાય પુન:વેગ પકડે તેવી સૌ કોઇએ પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો