તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિકોમાં રોષ:પ્રભાસ પાટણ શહેરમાં ગંદકીના ગંજ અને બિસ્માર રોડથી સ્થાનિકોમાં રોષ

પ્રભાસ પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બ્લોક રોડનું કામ હલકી ગુણવત્તા, બ્લોક ઉખડી જતાં રસ્તો બિસ્માર બન્યો
 • વારંવાર લેખીત તથા મૌખીક રજૂઆતો કરવા છતાં તંત્રના આંખ આડા કાન

પ્રભાસ પાટણના છેવાડાના ભાગમાં આવેલ મંગલ સોસાયટીનો રસ્તો અતિ બિસ્માર હોય અને પાણી નિકાલની કોઈપણ વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી ભરાયેલા પાણીના કારણે ગંદકીના ગંજ જોવા મળેલ છે.

આ સોસાયટીમાં રોડ અને ગટરનું કામ કરવામાં આવેલ ન હોવાને કારણે લોકોને પડતી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે આ વિસ્તારમાં બનાવવામાં આવેલ બ્લોક રોડ પણ હલકી ગુુણવતતાનો હોવાથી હાલમાં બ્લોક નીકળી ગયેલા જોવા મળે છે. જ્યારે બિસ્માર રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાય જવાને કારણે ગંદકીના ગંજથી લોકો ત્રાસી ગયા છે. આ બાબતે સોસાયટીની મહિલાઓ દ્વારા વારંવાર લેખીત તથા મૌખીક રજૂઆતો નગરપાલિકાને કરવામાં આવેલ છે. છતાં પણ તંત્રને જાણે કોઈ પડી ન હોય તેમ હજુ સુધી આ પશ્નનું નિરાકરણ આવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો