• Home
  • Local
  • Gujarat
  • Veraval
  • On the twelfth day of Shravan month, thousands of people joined Sai Aarti, a supernaturally colorful decoration of the sacred

સોમનાથ / શ્રાવણ માસના બારમા દિવસે મહાદેવને પવિત્રાનો અલૌકિક રંગબેરંગી શણગાર, સાયં આરતીમાં હજારો લોકો ઓનલાઇન જોડાયા

પ્રથમ જ્યોતિર્લિંગને રંગબેરંગી પવિત્રાનો શણગાર
પ્રથમ જ્યોતિર્લિંગને રંગબેરંગી પવિત્રાનો શણગાર
X
પ્રથમ જ્યોતિર્લિંગને રંગબેરંગી પવિત્રાનો શણગારપ્રથમ જ્યોતિર્લિંગને રંગબેરંગી પવિત્રાનો શણગાર

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 09:22 PM IST

સોમનાથ. આજે શ્રાવણ માસના બારમા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવને પવિત્રાનો અલૌકિક રંગબેરંગી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાનના આ રૂપને જોઇને ભાવિક ભક્તો ભાવવિભોર બન્યા હતા. મહાદેવની સાયં આરતીમાં હજારો ભક્તોએ ઓનલાઇન ભાગ લીધો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી