ધાર્મિક:શ્રાવણ માસના દસમાં દિવસે સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકિક શણગાર કરાયો

સોમનાથએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજે શ્રાવણ માસના દસમાં દિવસે સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરી શિવભક્તો ભાવવિભોર બની ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને પગલે સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય એ માટે સોમનાથ મહાદેવના દર્શન કરવા જતાં વેરાવળ સિવાયના ભક્તોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.