તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોકડ્રીલ:ગીર સોમનાથ જિલ્લાની હોસ્પિટલોમાં ફાયર સેફટી માટે મોકડ્રીલ કરવામાં આવી

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો જેમાં સિવિલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા જિલ્લાની પ્રાઇવેટ કોવીડ-19 હોસ્પિટલોમાં ફાયર સેફટી મોકડ્રીલ કરવામાં આવેલી હતી. જેમાં તમામ હોસ્પિટલોના સ્ટાફને ફાયર સેફટી માટે તાલીમ તેમજ જરૂરી માહિતી સાથે માર્ગદર્શન મોકડ્રીલ દરમ્યાન આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો