અનુદાન:લક્ષ્મીનારાયણ મંદિર જરૂરિયાતમંદોનીવહારે

વેરાવળ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમનાથનું લક્ષ્મીનારાયણ મંદિરનાં મહંત મધુસુદન આચાર્ય દ્વારા પંથકનાં અતિ જરૂરીયાતમંદ એવા 351 કુટુંબોને રાશન કીટ ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. આમ લક્ષ્મીનારાયણ મંદિર લોકોની વહારે પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...