તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકીંગ:વેરાવળમાં માસ્ક, ડીટેઇન,એનસી કેસ કરી રૂ.8.85 લાખ દંડ વસુલ્યો

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક મહિનામાં 347 માસ્ક વિના પકડાયા

વેરાવળ કોવિડ 19 સરકારની ગાઈડ લાઈનને લઇ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, વિભાગીય પોલીસ અધિકારી જી.બી.બાંભણીયા,એ.એસ.પી. ઓમ પ્રકાશ જાટ માર્ગદર્શન હેઠળ સિટી પીઆઈ ડી.ડી.પરમાર સૂચનાથી વેરાવળ શહેરમાં સીટી પોલીસ-ટ્રાફિક પો.સ્ટાફ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.

ચેકીંગ દરમિયાન સરકારની ગાઈડ લાઈન મુજબ માસીક દરમિયા માસ્ક પહેરિયા વગરના 437 વ્યક્તિ પાસેથી રૂ.5,37,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ414 એન.સી. વસૂલવામાં આવેલ, ૭૨ વાહન ડીટેઇન કરવામાં આવ્યાં હતાં. અને દંડ રૂ.4,48,400 વસૂલવામાં આવ્યાં હતાં. તેમજ કુલ વેરાવળ પોલિસ વિભાગ દ્વારા કુલ માસિક રૂ. દંડ 8,85,400 વસૂલવામાં આવ્યો હતો. તેમજ બજારોમાં અને બાઈક ચાલકો માસ્ક પહેરીયા વગર ફરવા લાગ્યા છે તંત્ર પણ એલર્ટ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો