તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશી નુસ્ખો:સોમનાથ સ્મશાનમાં બ્લોઅર ફીટ કરતાં લાકડાનો વપરાશ ઘટી ગયો

વેરાવળ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્મશાનમાં ગેસની ભઠ્ઠી બંધ થતાં કારીગરનો દેશી નુસ્ખો

સોમનાથ ખાતે સ્મશાનમાં ગેસની ભઠ્ઠી બંધ થઈ હત. એ ચાલુ થયા બાદ ફરીથી તે 2 દિવસ પહેલા બંધ થઈ ગઈ હતી. આથી અહી કારીગરોએ બ્લોઅર ફીટ કર્યું છે. સોમનાથમાં સ્મશાનની ગેસ ભઠ્ઠીમાં પ્રોબ્લેમ થયો હોવાથી તેના વિકલ્પો તપસી 2 દિવસ માં જ વેરાવળના કારીગરો નિલેશભાઈ અને રશ્મિનભાઈ મકવાણાએ બ્લોઅર તૈયાર કરી ને ફીટ કરી આપ્યું હતું.

આ એકજ બ્લોઅરથી પાંચ ખાટલામાં માં નીચે થી હવા ફેંકાય છે. જેના કારણે લાકડાના વપરાશમાં 50 ટકા ફાયદો થશે. અને થોડા સમયમાં અગ્નિદાહ નું કામ પૂરું થશે. સાથેસાથે સ્મશાન માં બધા ને બેસવા માટે ની વ્યવસ્થા માં છાપરા ન હતા તે તાત્કાલિક ફીટ કરવામાં આવ્યા હતાં. વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા ના પ્રમુખ પીયૂષભાઇ ફોફંડી, નિલેશભાઈ વિઠ્ઠલાણી અને બાદલભાઈએ સ્મશાનની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો