તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભિક્ષુકનું સન્માન:સોમનાથમાં ભિક્ષાવૃતી કરનાર ભિક્ષુકે ધજા ચઢાવી

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિશ્ચ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પવિત્ર ત્રિવેણી સંગમ અને ગીતા મંદિર આસપાસ અનેક ભિક્ષુકો સાધુઓ નજરે ચઢે છે. તેમાંના એક ભિક્ષુક સાધુ સુપાનગીરી હરીગીરી ગાંગુરડે ઉ. 65 મુળ વતન મહારાષ્ટ્રના તેમને મળેલ ભિક્ષાવૃતિની રકમમાંથી સોમનાથ મહાદેવને ધજા ચાવવાનો સંકલ્પ કર્યો હતો. અને સોમનાથ મંદિરમાં રૂપિયા રૂ.11,000 ભરી ધજા ચઢાવવામાં નોંધાણી પણ કરાવી હતી.

જે અંગે સાધુ સુપાનગીરી જણાવ્યું હતું. કે હું સવારે 7 થી 9 સોમનાથ મંદિર પાસે અને સવારે 9 વાગ્યાથી સાંજના પાંચ સુધી સોમનાથના ગીતામંદિર પ્રવેશદ્વાર પાસે ભિક્ષાવૃત્તિ કરું છું. અને ભિક્ષાવૃત્તિમાં રોજના રૂ.150 થી 200 મળતા રહે છે. જે ભિક્ષાવૃત્તિ રૂપે મળેલા પૈસાથી સોમનાથ દાદાને ધજા ચઢાવતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો