તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:વિઠ્ઠલપુર ગામે ગુજરાતનું પ્રથમ ડિજિટલ મહિલા બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકાયું

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામની અંદાજે 100 જેટલી દિકરીઓને લાભ મળશે

દીકરીઓને માન પણ સન્માન પણ નારા સાથે દીકરીઓ દ્વારા ગામની સુવિધામાં વધારો કરતી ગામની દીકરીઓ માટે મહિલા ડિજિટલ બસ સ્ટેન્ડનું દીકરીઓના હાથે આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિઠ્ઠલપુર ગામેથી 100 જેટલી દીકરીઓ બાજુના ગામે અભ્યાસ માટે જાય છે. આ બસ્ટેન્ડ ફાળવવાથી તેમને આમનો લાભ મળશે.

આ આધુનીક મહિલા બસ સ્ટેન્ડની સુવિધાઓમાં સ્માર્ટ ટીવી, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જર, બસ ટાઇમ ટેબલ, લાયબ્રેરી, ડિજિટલ લાઈટિંગ વગેરે જેવી સુવિધા ઉપલ્બ્ધ કરવામાં આવી છે. વિઠ્ઠલપુર ગામ વિવિધ સુવિધાના કારણે પ્રખ્યાત બન્યું છે. ત્યારે ગામમાં લોકોને ફરવા માટે નદી પર રિવરફ્રન્ટનું કામગીરી હાલ શરૂ છે. સોથોસાથ ગામની દીકરીઓના લગ્ન માટે પાર્ટી પ્લોટનું કામ પણ શરૂ છે. તથા ગામની બેનોને 24 કલાક પાણી આપવામાં આવશે, આમ વિવિધ સુવિધાથી વિઠ્ઠલપુર ગામની કાયા પલટી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો