તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ગીર સોમનાથ જિલ્લાના અધ્યક્ષ માનસિંહભાઇ પરમારનો અભિવાદન સમારોહ યોજાયો

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ શહેર ભાજપ ટીમ દ્વારા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લાના પુર્વ અધ્યક્ષ ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય તેમજ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, વેરાવળ પાટણ શહેર મંડલના પ્રમુખ દેવાભાઇ ધારેચા, માહામંત્રી કપિલ ભાઈ મહેતા અને શહેર શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...