તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદગ્રહણ કાર્યક્રમ:ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખનો પદગ્રહણ કાર્યક્રમ યોજાયો

વેરાવળ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગીરસોમનાથ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ માનસિંગભાઈ પરમારનો પદગ્રહણ સમારોહ વેરાવળ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયો હતો. મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ સંગઠનની પરંપરા મુજબ માનસિંગભાઈ પરમારને પદભાર ગ્રહણ કરવી મોમેન્ટો સ્વરૂપે આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ સાંસદ રાજેશભાઈ ચુડાસમા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો