તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વેરાવળમાં પુત્રીના લગ્નના 1 દિવસ પહેલાં પિતાનું હાર્ટ એટેકથી મોત

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ શહેરના બિહારીનગરમાં રહેતા અને જતુંનાશક દવાના વેપારી અશોકભાઇ તન્ના નિસંતાન હોવાથી તેમના નાના ભાઇની દિકરી આયુષીને ઉછેરી હતી.તેના 7 ડિસે.ના રોજ લેવાયા હોવાથી પરીવારમાં ઉત્સાહભર્યો માહોલ હતો. તે દરમ્યાન દિકરીના લગ્નના આગલા દિવસે એટલે કે રવિવારે સવારે અશોકભાઇની એકાએક તબીયત બગડતા શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી વેરાવળની ખાનગી હોસ્પીટલે લઇ જવાયા હતા.બાદ રાજકોટ લઇ જતા હતા ત્યારે ગોંડલ આસપાસ અશોકભાઇએ શ્વાસ લેવાનું મુકી દેતા કરૂણ મૃત્યું થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો