તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:281 ખાનગી શાળામાં 1123 છાત્રોને આરટીઇ હેઠળ પ્રવેશ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં એડમિશન અપાશે
  • ફોર્મ ભરતી વખતે ગિર સોમનાથ જિલ્લાની શાળાઓ પસંદ કરવાની રહેશે

શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ પ્રક્રિયાનો આગામી તારીખ 25 જૂનથી પ્રારંભ થશે.આરટીઈ હેઠળ ગિર સોમનાથ જિલ્લાની કુલ 281 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 1123 વિદ્યાર્થીઓને ધોરણ 1 માં પ્રવેશ અપાશે. ફોર્મ ભરતી વખતે ડોક્યુમેન્ટ સ્વચ્છ અને સ્પષ્ટ જોઈ શકાય એ રીતે સ્કેન કરીને અપલોડ કરવા તથા ફોર્મ ભરતી વખતે ગિર સોમનાથ જિલ્લાની શાળાઓ પસંદ કરવા અને જિલ્લા તરીકે ગિર સોમનાથ પસંદ કરવાનો રહેશે. એમ ગિર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...