તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ:ગીર-સોમનાથ જિલ્લામાં નશા મુક્ત ભારત અભિયાન વેબિનાર

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોમાં ડ્રગ્સ અને કેફી પદાર્થોનો ઉપયોગને અટકાવવા પ્રયતનો હાથ ધરાયા

સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ભારત સરકાર દ્વારા “નશા મુક્ત ભારત અભિયાન”ની શરૂઆત કરવામાં આવી છે. અભિયાનના ભાગરૂપે 26મી જુન, ડ્રગ્સ અબ્યુઝ અને ગેરકાયદેસર ટ્રાફીકીંગ રોકવા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જેની ગિર-સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે કરાઈ હતી.

જેમાં ખાસ કરીને યુવાનોમાં ડ્રગ્સ તથા નશાયુકત પદાર્થો અને કેફી દ્રવ્યોના ઉપયોગને અટકાવવા અને તેની માંગ ઘટાડવા માટે ચર્ચા કરાઈ હતી. તેમજ તેનાથી ઉદભવતી સામાજીક સમસ્યાઓ અંગે યોગ્ય પ્રસાર-પ્રચાર કરવા અને જાગ્રતિ ફેલાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એચ.આર.મૌર્ય દ્વારા કરાઈ હતી. સાથોસાથ ગીર-સોમનાથ અને સરગમ યુવા મંડળ, દિવના સંયુકત ઉપક્રમે તાલીમી વેબીનારનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...