તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:નેશલન હાઇવેની કામગીરીનાં કારણે BSNLનું નેટર્વક ઠપ્પ; કેબલ કપાઇ જતા નેટર્વકની સેવા બંધ, લોકોમાં રોષ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નેશનલ હાઈવેની કામગીરીને લઈને બીએસએનએલ કેબલ વારંવાર કપાતો દિવસ બીએસએનએલ નેટવર્ક બંધ રહે છે. આ અંગે બીએસએનએલના અધિકારીઓ પણ હવે ત્રાહિમામ પોકારી ગયા છે. તેમને પણ ઉપલા અધિકારીઓ સાથે ચકમક જરે છે. હાલ કોવીડ 19 જેવી મહામારી ચાલી રહી હોય બીએસએનએલના ગ્રાહક સદંતર સંપર્ક વિહોણા બની જતા હોય કામને નોકરી ર્થ બહાર જતા હોય તેના પરીવાર જનો ની ચિંતામાં મુકાઈ જતા હોય છે.

છેલ્લા ઘણા લાંબા સમયથી બીએસએનએલ નેટવર્ક છાસવારે બંધ થઈ જતું હોય ફરિયાદો પણ ઉઠતી છે અને વારંવાર ટેલીફોનીક ફરિયાદ પણ થતી હોય છે. બીએસએનએલ ગ્રાહકો ત્રાહિમામ પોકારી ગયા છે.ત્યારે સામાજીક કાર્યકર દિપકભાઈ સિંધવડ દ્વારા બીએસએનએલ અધિકારી જોષી તથા વાજા નો સંપર્ક સાધતા અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે,નેશનલ હાઈવે ની કામગીરી દરમિયાન વારંવાર કેબલ કપાઈ જતા હોય છે. નેટવર્ક બંધ થઈ જતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો