તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી પક્ષીઓનું આગમન:સોમનાથના દરીયા કિનારે સિંગલ નામના વિદેશી પક્ષીઓનું આગમન

પ્રભાસ પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં શિયાળાની ઋતૂ ચાલી રહી હોય અને કડકડતી ઠંડી પડી રહી જેથી લોકો ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. ત્યારે ઠંડી પક્ષીઓને પણ ઠંડી લાગતી હોય એવામાં સોમનાથ દરીયા કિનારે સિંગલ નામના વિદેશી પક્ષીઓ વહેલી સવારે કુ્ણા-કુણા તડકાની મોજ માણી રહેતા નજરે પડ્યા હતા. સાથોસાથ સોશ્યીયલ ડિસ્ટન્સનું પણ પાલન કરી રહ્યા છે.

આમ, શિક્ષાબંધ્ધ સોમનાથના દરીયા કિનારે સીંગલ નામનાં પક્ષીઓ હળવાસની પળોમાં સુર્યનાં તડકાની મોજ માણી રહ્યા હોય તે તસ્વીરમાં નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો