રજૂઆત:ભચાઉના નેર ગામના પરિવાર પર થયેલા હુમલા બાબતે વેરાવળમાં આવેદન

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારીને આવેદન પાઠવી કડક કાર્યવાહી કરવા માંગ

કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામમાં અમુસૂચિત જાતિના પરિવાર પર થોડા દિવસો પહેલા જીવલેણ હુમલો થયો હતો. અનુસૂતિત જાતિ વિભાગ કોંગ્રેસ દ્વારા આપેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ ધટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

જેમાં ચેરમેન રમેશભાઈ રાઠોડની આગેવાની હેઠળ આવેદનપત્ર આપ્યું છે.​​​​​​​ જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ ગોહિલ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચાંડપા તેમજ અનુસૂચિત જાતિ વિભાગના દરેક તાલુકાના ચેરમેન, જિલ્લા તાલુકા પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ, તેમજ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર ભાઈઓ-બહેનો ખાસ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...