તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:વેરાવળમાં ખારવા સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો

વેરાવળ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટી ગીર સોમનાથ જિલ્લાના નવ નિયુક્ત માનસિંહ ભાઈ પરમારની ગીર સોમનાથ ભાજપ જીલ્લા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જેમને આવકારવા ભાજપના ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ

કુહાડાના માર્ગદર્શન હેઠળ વેરાવળ પાટણ હિન્દુ સેવા સમાજ દ્વારા સન્માનિત કાર્યક્રમ તેમજ જીલ્લાના પુર્વ ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારના વિદાય તેમજ સાંસદ રાજેશભાઇ ચુડાસમાના સન્માન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમા વેરાવળના દરેક સમાજના પટેલોનો પણ આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો