હેલ્થ:ગીર-સોમનાથમાં જીમ ખોલવાની પરવાનગી આપો

વેરાવળ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનાં  પ્રમુખ અફઝલભાઇએ સીએમને રજૂઆત કરી છે. જેમાં લોકડાઉન 4 માં ઘણાં જિલ્લાઓમાં  છુટછાટો અપાઇ છે. જો જીમ ખોલવાની મંજુરી અપાય તો લોકોનાં સ્વાસ્થ્યને ફાયદો થઇ શકે તેમ છે. આ અંગે ડે.કલેકટરને આવેદન આપ્યું હતું. ઇમરાનભાઇ બગીયા, ડો.અંકુર સીરોદરીયા,  બિલાલ હાલાઇ, સંજય અગીયા, અસલમ મલિક હાજર રહ્યાં હતાં.વેરાવળ

અન્ય સમાચારો પણ છે...