તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વેરાવળમાં દિવ્યાંગ બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરાઇ

વેરાવળ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ ખાતે હેલ્થ એન્ડ હાઇજેનિક પ્રોગ્રામ અંતર્ગત ઇન્નેરવ્હીલ ક્લબ ઓફ વેરાવળની ટીમ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોને કપડાં, ફટાકડા,પોષ્ટિક નાસ્તો, રાશન આપવામાં આવ્યું હતું. ક્લબના પ્રેસિડેન્ટ વર્ષાબેન દવે, સેક્રેટરી જયશ્રીબેન સોમૈયા, ગીતાબેન પરમાર, જસ્માબેન ઠક્કર, મીનાક્ષીબેન મકવાણા, રધિકાબેન મકવાણા, ઉર્વશીબેન ગૌરાણી, સંજનાબેન સોમૈયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...