તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોમાં નવો ટ્રેન્ડ:સોરઠ વિસ્તારમાં પ્રસંગોમાં વડવાઈના શણગારનો લોકોમાં નવો ટ્રેન્ડ

વેરાવળ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજના સમયમાં લગ્ન પ્રસંગ હોય કે અન્ય કાર્યક્રમ કે પછી તહેવારોની ઉજવણી આવા કોયપણ પ્રકારના પ્રસંગોમાં લોકો મંડપ સર્વિસ મંગાવી ડેકોરેશન કરતા હોય છે. જે સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ સોરઠ વિસ્તારના લોકોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

જેમાં વડલાના વૃક્ષમાંથી વડવાઈઓનું કટીંગ કરી અને આવા પ્રસંગોમાં મંડપોમાં શણગાર કરી રહ્યાં છે. જે જોતા જ જાણે લાગે છે કે જંગલ વિસ્તારમાં પ્રવેશ કર્યો હોય તેવો અહેસાસ થાય છે. ઉપરાંત લોકો આ વડવાઈનું કટીંગ કરી વેંચી આવક મેળવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો