તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીટિંગ:વેરાવળ ખારવા સમાજની વંડી ખાતે સમાજની મીટિંગ યોજાઈ

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ ખાતે તાજેતરમાં ખારવા સમાજની વંડી ખાતે મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખારવા સમાજને લગતા વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પોરબંદરમાં, સુત્રાપાડામાં, નવાબંદરમાં, માઢવાડમાં અને સુત્રાપાડામાં નવું બંદર વહેલી તકે બનાવવા તથા વેરાવળમાં ફેસ - 2 બનાવવા, પાકિસ્તાનમાં પકડાયેલા ખલાસીઓને વહેલી તકે છોડાવવા, દરેક બોટમાં કાયમી ડ્રેજીંગ કરવા, ડીઝલ પર વેટ તથા જી.એસ.ટી. બાદ કરવા વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સમાજના આગેવાનો તથા લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો