તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુંટણી:53 ગામના 82,775 મતદારો 27 સીટનું ભાવિ નક્કી કરશે

વેરાવળ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વેરાવળ તાલુકા પંચાયતની 22 સીટનો સમાવેશ

વેરાવળની પાંચ જિલ્લા પંચાયત તેમજ 22 તાલુકા પંચાયતની ચુંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનું તા 8 ફેબ્રુઆરી થી શરૂ થયેલ છે. ત્યારે વેરાવળની પાંચ જિલ્લા પંચાયત સીટ તેમજ 22 તાલુકા પંચાયત સીટી માટે બે દિવસમાં એક પણ ભરાયો નથી તો તાલુકા પંચાયત માટે બે દિવસમાં પ્રથમ દિવસે 25 ફોર્મ તો બીજા દિવસે 45 જેટલા ફોર્મ ઉમેેેદવારી કરવા માટે લઇ ગયેલ છે. તો પાંચ જિલ્લા પંચાયત સીટમાં પ્રથમ દિવસે એક ફોર્મ તો બીજાા દિવસ 16 ફોર્મ લઇ ગયા છે. વેરાવળમાં 53 ગામનાં 82,775 જેટલા મતદારોનો સમાવેશ થાય છે. તો વેરાવળ તાલુકા પંચાયતની 22 સીટનો સમાવેશ થાય છે.

દાવેદારો ટીકીટની હરોળમાં
વેરાવળ જિલ્લા પંચાયતની 5 સીટ માટે ભાજપ તરફ થી 35 જેટલા દાવેદારો ટીકટ માંગી, તો 22 તાલુકા પંચાયત સીટ માટે 67 ઉમેદવારએ ટીકટ માંગી છે. જેની સામે કોંગ્રેસ પાર્ટી તરફ થી જિલ્લા પંચાયત 5 સીટ પરથી 20 જેટલા દાવેદારએ ટીકટ માંગી, 22 તાલુકા પંચાયત માટે 115 જેટલા ઉમેદવારો એ ટીકટ માંગી છે. તો બહુજન સમાજ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર લડવા માટે તૈયાર દર્શાવી છે. તો આમ આદમી પાર્ટી એ પણ પોતાના ઉમેદવાર ઉભા રાખવા તૈયારી દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો