તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સિડોકર ગામે જાહેરમાં જુગાર રમતા 5 ઝડપાયા, બાતમીના આધારે પોલીસની રેઇડ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે રોકડ 40,520 સહિત સાહિત્ય કબ્જે કર્યું

પ્રભાસ પાટણ પીઆઈ એન.એમ.આહીરની સૂચના મુજબ પો.કો.દિપકભાઇ બાબુભાઇ અખીયા, પો.હેડ.કો. હિતેષસિંહ પરમાર, પો.કો. કૈલાશસિહ બારડ, પ્રવિણભાઇ, બાંભણીયા, તુપારભાઇ જોષી, નંદીશસિંહ સોલંકો,સતીષભાઇ ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે સીડોકર ગામે રેડ કરી જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં નવાપરા વિસ્તારમાં લાઇટના અંજવાળે જાહેરમાં જુગારની મોજ માણતા ઇસુફ દાદાભાઈ ચૌહાણ રહે.પ્ર.પાટણ,આશિફ રહેમાન આરબ રહે.વેરાવળ,અખ્તર ઇબ્રાહીમભાઇ ભારા રહે.વેરાવળ, સોયબ રહેમાનભાઈ ચૌહાણ રહે.વેરાવળ,ઇમરાન ફારૂકભાઈ મુગલ રહે.પ્ર. પાટણ વાળાને રોકડ રૂ.40,520 સહિત જુગારના સાહિત્ય સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો