તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરપ્રાંતિય:46 પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિય શ્રમિકોને સરકારની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મેળવી વતન મોકલવામાં આવી રહ્યા છે. સુત્રાપાડા તાલુકામા ખાંભા ગામે ગોળના રાબડામાં કામ કરતા 46 શ્રમિકોને ખાનગી બસ દ્વારા તેમના વતન મહારાષ્ટ્રના નાસીક મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ શ્રમિકોના આરોગ્યની તપાસ કરી વતન મોકલવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...