ક્રાઈમ / વેરાવળમાંથી 4 જુગારી ઝબ્બે

4 gamblers from Veraval
X
4 gamblers from Veraval

દિવ્ય ભાસ્કર

Jul 13, 2020, 04:00 AM IST

વેરાવળ. વેરાવળમાં એક રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી 4 જુગારીને ઝડપી લીધા હતા. વેરાવળની એક સોસાયટીમાં આવેલ મકાનમાં કપિલ મહેશ દુધરેજીયા પોતાના આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો હોય જેથી પોલીસે રેઇડ કરી હતી અને કપીલ, હરસુખ બાબુ રાજપોપટ,પ્રભુદાસ જગજીવનદાસ પાબારી, પ્રકાશ પ્રહલાદ ગોપલાણીને પોલીસે ઝડપી લઈ રૂ.16,360નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી