તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ લક્ષ્મીપૂજન:શનિવારે રાત્રે સોમનાથ મંદિરે 30 હજાર ભક્તો ઊમટી પડ્યાં, ભારત સહિત અમેરિકાનાં ભક્તો જોડાયા

વેરાવળ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે શનિવારે રાત્રે 30 હજાર ભક્તો ઉમટી પડ્યાં હતાં. સોમનાથ મંદિરે મહાદેવને રૂદ્રાક્ષનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દિવડા અને રંગોળી સોમનાથ મંદિરે પરિસરને શણગારવામાં આવ્યું હતું. શનિવારે બપોર બાદ દિવાળી પર્વનો પ્રારંભ થયો હતો. શનિવારે 30 હજાર ભક્તો સોશ્યલ ડિસ્ટન્સ સાથે દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દરમિયાન ઓનલાઇન લક્ષ્મી પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

લક્ષ્મી પુજનમાં ગુજરાત, પશ્વિમ બંગાળ, ઉતરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, દિલ્લી, ઉતરાખંડ ઉપરાંત અમેરીકાથી પણ ભક્તો જોડયા હતાં અને પુજનનો લાભ લીધો હતો. દીપાવાલીના પર્વે દાદાને વિશેષ રૂદ્રાક્ષ,ડ્રાયફ્રૂટ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો