તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:વેરાવળ પંથકમાં સિંહ માટે મીઠા પાણીનાં 11 પોઇન્ટ મૂકાયા

વેરાવળ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વન વિભાગ દ્વારા ઉનાળામાં પાણી ભરવામાં આવી રહ્યું છે

વેરાવળ તેમજ દરિયાની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ વસવાટ કરે છે. જેથી સિંહને ઉનાળામાં પીવા માટેનું યોગ્ય પાણી મળી રહે એ માટે વેરાવળ ફોરસ્ટ વિભાગ દ્વારા દરિયાઇ જંગલ વિસ્તારમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. જેમાં આ સિંહ ચોરવાડ તેમજ માંગરોળ દરિયાઇ વિસ્તારના જંગલમાં વસવાટ કરે છે.

પુરતા પ્રમાણમાં ભરઉનાળામાં મીઠું પીવાનું પાણી મળી રહે એ માટે ફોરસ્ટ વિભાગ દ્વારા 10 જેટલા જંગલનાં પોઇન્ટ મા પાણી કુંડમાં પાણી પહોંચાડવામાં આવે છે. વેરાવળ પંથકના વડોદરા ડોડીયા, આદી, ડારી જંગલમાં વિસ્તારમાં સિંહ રાત્રીના સમય રહેણાંક વિસ્તારમાં પણ પહોંચતા હોય છે અને વહેલી સવારે જંગલમાં ચાલ્ય જતા હોય છે, તેવી ફરિયાદ પણ આ ગ્રામ્ય વિસ્તારોમાં ઉપડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો