તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:સુત્રાપાડામાં 10, વેરાવળમાં 6, ગડુમાં 5, ધામળેજમાં 4, માણાવદરમાં 2, ઊના અને ગીરગઢડામાં 2, ડોળાસામાં 1 ઇંચ વરસાદ

વેરાવળએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિરણ નદીમાં પુર - Divya Bhaskar
હિરણ નદીમાં પુર
  • સુત્રાપાડામાં 10, વેરાવળમાં 6, ગડુમાં 5, ધામળેજમાં 4, માણાવદરમાં 2, ઊના અને ગીરગઢડામાં 2, ડોળાસામાં 1 ઇંચ વરસાદ

સોમનાથ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બીજીતરફ હિરણ નદીમાં વરસાદી પુર આવ્યું હતું.

વરસાદને પગલે વેરાવળની સ્થિતી
{જબ્બાર ચોક પાસે પાણી ભરાતા વાહનનોનો અવરોધ મુકાયો
{ તાલાલા તરફ જતા હાઇવે પર 1 કિમી સુધી પાણી ભરાયા, વાહન વ્યવહાર ઠપ્પ
{ ખેતરોમાં ઉભેલો મોલ પાણીમાં ડુબ્યો
{ હાઇવે ઉપર પાણી ભરાતા વાહન ફસાયા
{ દેવકા નદીમાં નવા નીરની આવક, બે કાંઠે વહેતું પાણી
{ વેરાવળ તપેશ્વર મહાદેવ મંદિરમાં શિવલીંગ પર વરસાદી પાણીનો અભિષેક
{ નગરપાલિકા કચેરી નજીકનો વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
{ વેરાવળની ગરીબ નવાઝ કોલોનીમાં ગોઠણડૂબ પાણી ભરાયા

અન્ય સમાચારો પણ છે...