તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:અડવી ગામે યોગ ટ્રેનર સમાપન કાર્યક્રમ યોજાયો

કોડીનાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં ડોળાસા પાસે આવેલ અડવી મુકામે ઇન્સપાયર એકેડેમી ઓફ સાયન્સના શૈક્ષણિક સંકુલમાં યોગ ટ્રેનરનો સમાપન કાર્યક્રમ હર્ષ અને ઉલ્લાસ સાથે યોજાઈ ગયો. જેમાં ડી. એન. પુરોહિત પ્રેરણાદાયી ઉદાહરણ દ્વારા પ્રેરક પ્રવચન કર્યું હતું. જ્યારે માનનીય દમણિયાની યોગ પ્રવૃત્તિમાં સક્રિય એવા ડાયાભાઈ બાંભણિયાએ યોગ, આયુર્વેદ અને અધ્યાત્મ સંબંધે મહત્વની ચર્ચા કરી માહીતી આપવામાં આવી હતી. કોચ લલિતભાઇ બાંભણિયા મજમહેશભાઈ ચોહાણએ યોગ ટ્રેનરોને સૈધ્ધાંતિક અને પ્રાયોગિક શિક્ષણ પુરૂં પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો