દુર્ઘટના / કોડીનારમાં આર્થિક ભીંસથી પરિણીતાએ જીવન ટૂંકાવ્યું

The economic downturn in Kodinar shortened Parineeta's life
X
The economic downturn in Kodinar shortened Parineeta's life

  • સારવાર મળે તે પહેલાં જ મોત, પરિવારમાં શોક

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:00 AM IST

કોડીનાર. કોડીનારમાં એક પરણિતાએ આર્થિક ભીસ થી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે બે માસૂમ સંતાનોએ માતાની મમતા ગુમાવતા પરિવાર ગમગીની છવાઈ છે. કોડીનારમાં રહેતી વર્ષાબેન રાહુલ ભાઈ સોલંકી 24 વર્ષની પરણિતાએ ચાર દિવસ પૂર્વ આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી તેણીને ઝેરી અસર થતાં બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વ જ વર્ષાબેન સોલંકી ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કપાત સર્જાયો હતો આ અંગે પ્રાથમિક પૂછતાછમાં મૃતક વર્ષાબેન સોલંકીને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે તેણી મજુરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી આર્થિક ભીસ માં સપડાતા તેણીએ જિંદગીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે આ અંગે પોલીસ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી