તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કોડીનારની શિંગવડા નદીને જોડતા ડેમની હાલત બિસ્માર

કોડીનારનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોડીનારના રોણાજ પાસે આવેલ ભુતડા દાદાનો ચેક ડેમની હાલત બિસ્માર બની છે. ચેક ડેમનો હોજનું ધોવાણ થતા તુટેલી હાલતમાં હોવાથી આગામી સમયમાં આ વિસ્તાર માટે પાણીની સમસ્યા સર્જી શકે તેમ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાળજી લેવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો