તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરો તાપ:કોડીનારમાં તાપમાન 38ને પાર, રાહત માટે દરિયા કિનારાના સહારે

કોડીનાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 28 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકો ત્રાહિમામ, આગાની 2 દિવસ હિટ વેવની સંભાવના

કોડીનાર તાબામાં ગરમીનો પ્રકોપ છેલ્લા 3 દિવસથી ભારે ગરમી થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં. હજુ 2 થી 3 દિવસ હિટ વેવની સંભાવના છેલ્લા 3 દિવસથી ગીર વિસ્તારમાં તાપમાન 35 ડિગ્રીને પાર થઈ ગયું છે. જ્યારે દરિયાકિનારે 28 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો. છેલ્લા 3 દિવસથી ગીર-સોમનાથ જિલ્લામાં 35 થી 38 ડીગ્રી જેટલું તાપમાન રહ્યું હતું. તો સમુદ્ર કિનારે પણ પવનની ઝડપમાં જોરદાર વધારો થતાં સતત ગરમ પવનના કારણે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.

લોકો ઠંડક મેળવવા શેરડીનો રસ તથા દિવના નાગવા બીચ ખાતે સમુદ્ર સ્નાન કરી ઠંડક મેળવવતા જોવા મળ્યા હતા. હાલ સ્થિતી અનુરૂપ ન હોય તેમજ કોરોનાના કારણે બોટ ફેરી બંધ હોય એટલે મુળ દ્વારકા બીચના દરીયામાં લોકો પરીવાર સાથે આવી નાહવા તથા ગરમી રાહત મેળવતા જોવા મળી રહ્યા હતા. પરંતુ હજુ 2 દિવસ ભારે ગરમી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉતાસણી જેવો તહેવાર હોય તેમ છતાં ગરમીના કારણે બજાર સુમસાન જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો