રાહત:એસબીઆઇ દ્વારા પ્રધાનમંત્રી વીમા યોજના રકમ ચૂકવવામાં આવી

ડોળાસાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગિર ગઢડા તાલુકાના કણેરી ગામના અમરસિંહ ધીરૂભાઇ ચૌહાણે ડોળાસા એસબીઆઇમાંથી પ્રધાનમંત્રી જીવનજ્યોત યોજના નીચે વીમો લીધો હતો. અને તેનું પ્રીમિયમ પણ બેંકમાં ભર્યું હતું. આ દરમ્યાન અમરસિંહભાઇનું તા. 10 ના રોજ બિમારીને લીધે મૃત્યુ થયું. આથી કણેરીના સરપંચ બીલજભાઇ શિયાળે ડોળાસા એસબીઆઇમાં રજૂઆતો કરી કાગળો રજૂ કરતાં તેમના પત્ની પુષ્પાબેનને 2 લાખનો ચેક અર્પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...