તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન થી રૂ.1250 કરોડનું નુકસાન થયું હોવાના કેસ બાબતે ગ્રીન ટ્રિબ્યુનલ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. ગ્રીન ટ્રિબ્યુનલની ટીમે જુદા-જુદા ખાતાઓના સભ્યોની સાથે પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી સહિતના 4 કવોરી ધારકોને ત્યાં સ્થળ તપાસ હાથ ધરી છે.
રજૂઆતના પગલે એનજીટીના પ્રમુખ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની ખંડપીઠે આદેશ કર્યો હતો. કે સરકારના સંબંધિત વિભાગો દ્વારા આ મુદ્દે સત્વરે તપાસ કરી તેમની વૈધાનિક સત્તા વાપરી કાયદા પ્રમાણે પગલાં ભરે એ મુજબ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગુજરાત ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના સભ્યોની એક ટીમ કોડીનાર આવી પહોંચી છે. આ કેસની વધુ સુનાવણી આગામી 19 માર્ચના રોજ થશે અને રિપોર્ટ બનાવી તેને રજૂ પણ કરાશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.