તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમ વિધી:કોડીનારની સંસ્થાઓએ મહારાષ્ટ્રના યુવાનની અંતિમ વિધી કરી

કોડીનાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

તા. 22 નવે. ના રોજ કોડીનારતાલુકાના જગતિયામાં સંતોષ નામનો મહારાષ્ટ્રનો મજૂર છેલ્લા 6-7 વર્ષથી એકલવાયું જીવન જીવતો હતો. તેનું મોત થતાં પોલીસ તપાસ અને પીએમ બાદ કોઈ વાલીવારસ ન મળતાં કોડીનારનાં ગુરૂનાનક સીંધી સેવા મંડળ અને હરી ૐ સેવા ટ્રસ્ટ દ્વારા હિન્દુ વિધી મુજબ અગ્નિ સંસ્કાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...