તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:કોડીનાર પંથકનાં ધરતીપુત્રોને વાવાઝોડા બાદ સહાયમાં અન્યાય

કોડીનાર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાગાયતી, કઠોળ પાકનાં નુકસાનમાં અન્યાય થયાનો આક્ષેપ

કોડીનાર તાલુકા મા વાવાઝોડા ને કારણે ખેડૂતોને બાગાયતી પાક, કઠોળ પાક નુકસાનીની સહાયમા અન્યાય થતા મામલતદારને કિસાન એકતા સમિતિ તથા કિસાન ફાઉન્ડેશન કોડીનાર દ્વારા આવેદનપત્ર પાઠવી ખેડૂઓએ રજૂઆત કરી હતી. ખેડૂત આગેવાનો સુરપાલસિહ બારડ, અજીતસિંહ ડોડીયા કિસાન કોગ્રેસનાં વાઈસચેરમેન રાહુલભાઈ સોલંકી ,શનિભાઈ બારડ, જગુભાઈ મોરી, રણજીતસિંહ પરમાર ગોવિદભાઈ મોરી, ધારાસભ્ય મોહનભાઈ વાળા, જશુભાઈ વંશ,ભીખુભાઈ પઢીયાર સહિતનાં ખેડૂતો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...