તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાર્ડ સત્તાવાળાનો નિર્ણય:કોડીનાર યાર્ડમાં વેપારીએ જણસની ખરીદીમાં રોકડા નાણાં આપવા પડશે

કોડીનારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ ચેક બાઉન્સ અને પેઢી ઉઠી ગઇ હોઇ યાર્ડ સત્તાવાળાનો નિર્ણય

કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં આગામી 5 એપ્રિલથી વેપારીઓએ ખેડૂતો પાસેથી કરવામાં આવતી તમામ જણસીની ચૂકવણી માટે રોકડા રૂપિયા ચૂકવવા પડશે.આ અંગેનો નિર્ણય યાર્ડ સત્તાવાળાઓએ લીધો છે. ખાસ કરીને કોડીનાર યાર્ડમાં અગાઉ ઘણા ખેડૂતોના રૂપિયા ડૂબી ગયા છે.

વેપારીઓ માલ ખરીદી ચેક આપતા જે બાઉન્સ થયાના દાખલા છે. તો પેઢી ઉઠી પણ ગઇ છે. આવા બનાવોમાં ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હતી. આથી યાર્ડ સત્તાવાળાઓએ ખેડૂતોને તેની જણસના રોકડા ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આગામી તા. 5 એપ્રિલ 2021 થી અમલમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો