સમાજને નવો રાહ ચિધ્યો:કોડીનારમાં વૃક્ષારોપણ કરી જતન કરવાનો સંકલ્પ લીધો

કોડીનાર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધાની પ્રાર્થનાસભા અને શ્રદ્ધાજલિ અર્પણ સમયે પહેલ કરવામાં આવી

કોડીનારમાં રહેતા રંભાબેન અમૃતલાલ ખખ્ખરનું નિધન થયું હોય જેમની પ્રાર્થના સભા અને શ્રદ્ધાજંલિ અર્પણ કરવામાં આવી હતી. અને પરિવારજનોએ પ્રાર્થના સભા તેમજ શ્રદ્ધાજંલિ અર્પણ સમયે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી જતન કરવાનો સંકલ્પ લીધો હતો. આમ પરિવારે સમાજને નવો રાહ ચિધ્યો હતો.

આ તકે તેમના પુત્રો ભરતભાઈ, પ્રવિણભાઈ, કનુભાઈ, વિજયભાઈ સહિતનાં પરિવારજનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...