તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:ફાંફણીનો ફૌજી સૈન્યમાં જોડાવા આર્થિક મદદ કરશે

ડોળાસાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોડીનાર તાલુકાનાં 3 ગામોનાં યુવાનોને કર્યું આહ્વાન

કોડીનર તાલુકાના ફાંફણી ગામના એક ફોજી યુવાને પોતાના વતન તથા આસપાસના ગામના યુવાનોને દેશ સેવામાં જોડાવવા માટે કોડીનાર, ઊના, ગીરગઢડા અમ ત્રણ તાલુકાના ગરીબ પરિવારને ભારતીય સૈન્યમાં જોડાવા અપીલ કરી છે. આર્થીક રીતે ગરીબ પરિવારના યુવાનો આર્થીક સહાય કરવા માટેનું આહવાહન કર્યું છે. હાલ આ મોટી ફાંફણી ગામના ફોજી જીતુભાઈ ભીખાભાઈ વાંજા છેલ્લા 7 વર્ષથી ભારતીય સૈન્યમાં જોડાઈ દેશ સેવા કરી રહ્યા છે.

હાલ તેઓ અરૂણાચલ પ્રદેશમાં આવેલ ચીની સીમાં પર ફરજ બજાવી રહ્યા છે. આ ફોજી યુવાન હાલ ફરજ પર હોવા છતાં પણ આગામી 12 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સૈન્ય ભરતીના આખરી રાઉન્ડને ધ્યાને રાખીને કોડીનાર, ઊના અને ગીરગઢડા તાલુકાના ગરીબ પરિવારના યુવાનો જે સૈન્યમાં જોડાવા માંગે છે. પરંતુ ઘરની આર્થીક સ્થિતિને ધ્યાને રાખી અનેક યુવાનો આ ભરતી પ્રક્રીયા થી દુર રહી જાય છે. જેથી આવા યુવાનોને તેેમનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો