તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગ શિબીરનો પ્રારંભ:ડોળાસાના અડવી ગામે 15 દિવસની યોગ શિબીરનો પ્રારંભ

કોડીનાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોડીનાર તાલુકાના અડવી ગામે આવેલી ઇન્સ્પાયર એકેડેમી ખાતે 15 દિવસ માટે યોગા ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ થયો હતો. જેમાં યોગ તજજ્ઞો યોગ કોચ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં કોડીનાર તાલુકાના વતની અને ભારતીય ફૌજના કોબ્રા કમાન્ડો યુનિટના સક્રિય યુવા ફૌજી સ્વ.અજીતસિંહને યાદ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...