તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:અડવી ગામે કોબ્રા કમાન્ડોને અંજલી અપાઇ, સીબીઆઇ તપાસની માંગ

કોડીનાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોડીનાર તાલુકાના અડવી ગામે કોડીનારના કોબ્રા કમાંડો શહીદવીર અજીતસિંહ પરમારને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અપાઇ હતી. સાથે તમામ ગ્રામજનો વતી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અજીતસિંહ પરમારના હત્યારાઓને કડક સજા થાય એ માટે સૌએ એક અવાજે સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...