તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:આ માર્ગ પરથી પસાર થવું એટલે તોબા

ગારીયાધાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગારીયાધારના રૂપાવટી ભંડારીયા રોડ હાલમાં અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે રોડ પરની કપચી ઉપસી આવી હોવા છતાં તંત્ર આ રોડ બનાવવાની કામગીરી હજી સુધી કરતું નથી. વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થતાં જાણે ઉંટગાડીમાં સવારી કરી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે આ રોડ ક્યારે બનાવવામાં આવશે તેવું લોકો કહી રહ્યા છે તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તે લોકોની માંગણી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો