તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લુવારા રોડ પર પુલની તુટેલી ગ્રીલ અકસ્માત નોતરશે

ગારીયાધાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગારીયાધારના લુવારા રોડ પર ગોમતી પુલની ગ્રીલ છેલ્લા ધણા સમયથી તુટેલી હાલતમાં હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે.આ રોડ ગારીયાધાર સાવરકુંડલાને જોડતો હોવાથી રોડ ધમધમતો રહે છે.જેથી કોઇ અકસ્માત ન થાય તે પહેલા તંત્ર દ્ધારા યોગ્ય કાર્યવાહી આ બાબતે કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો