તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:રાષ્ટ્રપતિના બંદોબસ્તમાં આવેલા જવાનનું હાર્ટ એટેકથી મોત

દિવ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાલાજી કિશન ધુલે - Divya Bhaskar
બાલાજી કિશન ધુલે
  • મહારાષ્ટ્રના વતની જવાનને સવારે હાર્ટએટેક આવી ગયો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સુરક્ષા બંદોબસ્ત માટે મહારાષ્ટ્રથી આવેલા એક રેપિડ એક્શન ફોર્સના જવાનનું આજે સવારે હાર્ટ એટેકથી મોત થયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના તા. 25 થી 28 ડિસેમ્બર દરમ્યાન 4 દિવસિય દિવ પ્રવાસમાં સુરક્ષા બંદોબસ્ત માટે રેપિડ એક્શન ફોર્સની ટીમને બોલાવવામાં આવી હતી. આ ટીમને ઘોઘલા આઇટીઆઇ ખાતે ઉતારો અપાયો હતો.

દરમ્યાન બાલાજી કિશન ધુલે (ઉ. 49) નામના જવાનને આજે સવારે 7 વાગ્યે હાર્ટ એટેક આવતાં તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. તે મહારાષ્ટ્રના વતની હોઇ આજે તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો