તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:દીવમાં કોરોના રસીકરણનો પ્રારંભ, 200 લોકોને 2 વખત ડોઝ અપાશે

દિવએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દીવને 440 કોરોના વેક્સિન ફાળવતા સૌપ્રથમ આરોગ્ય કર્મીને અપાઈ
 • દીવ કલેકટરના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો

સંઘપ્રદેશ પ્રશાસનના ગઈકાલથી દિવ શહેરમાં કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમા આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે સો પ્રથમ હેલ્થ વર્કરોને કોરોના વેક્સીન આપવામાં આવી હતી. ત્યારબાદ દિવ જિલ્લા કલેકટર સલોની રાયએ પણ કોરોના રસીકરણ સેન્ટરની મુલાકાત મુલાકાત લઈ અને માહિતી મેળવી હતી.

દેશમાં કોરોના વેકસીનેશનની પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે. ત્યારે દિવ સરકારી હોસ્પિટલ ખાતે સવારે 09:30 કલાક થી કોરોના વેકસીન આપવાની શુંભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુલ 440 કોરોના વેકસીન આવેલી છે જેમાં થી આશરે સો પ્રથમ 200 જેટલા લોકોને બે વખત ડોઝ આપવામાં આવશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો