ચૂંટણી:દીવ જીલ્લા પંચાયત અને 4 ગ્રામ પંચાયતની ચૂંટણીનું 67.03 % મતદાન

દીવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીવમાં જીલ્લા પંચાયત અને ચાર ગ્રામ પંચાયતનું કુલ મતદાન 67.03 ટકા થયું. ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થયું. મતદાન દીવ કલેક્ટર સલોની રાયના નેતૃત્વ અને માર્ગદર્શનમાં મતદાન પુર્ણ થયું હતું. દરેક મતદાન મથકોમાં સેનેટાઈઝર, થર્મલ સ્કેનીંગ એને ગ્લોવઝ આપ્યા બાદ મતદાન કરાયુ હતું. આગામી 11 નવેમ્બરે મતગણતરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...